આઇએમએફને પાક પર વિશ્વાસ નહીંઃ બેલઆઉટ પેકેજ માટે ચીનની ગેરંટી માંગી

ચીનની મીત્રતા પાકિસ્તાનને ભારે પડી રહી છે. તંગીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને આર્થિક મદદ મળવાની રાહમાં ચીન એક સમસ્યા બનીને પાકિસ્તાન માટે ઉભુ રહી ગયું છે. પાકિસ્તાન લાંબા સમયથી આઈએમએફ રેછી બેલ આઉટ પેકેજની ડિમાન્ડ કરી રÌšં હતું પરંતુ તેને પેકેજ મળવામાં મોડુ થઈ શકે છે. હકીકતમાં આઈએમએફે પાકિસ્તાન સામે એક શરત રાખી છે જેને પૂરી કરવા માટે પાકિસ્તાને લેખિતમાં ગેરન્ટી આપવી પડશે કે તે આ રકમને ચીનનું ઉધાર ચૂકવવાના ઉપયોગમાં નહી લે. આઈએમએફે કÌšં કે પાકિસ્તાનને ચાઈના-પાક ઈકોનોમિક કોરિડોરને લઈને પારદર્શિતા સ્પષ્ટ કરવાની રહેશે.
પાકિસ્તાનમાં બેલેન્સ ઓફ પેમેન્ટ્‌સ એટલે કે આંતરરાષ્ટÙીય સ્તર પર વ્યાપાર માટે આર્થિક સંકટની Âસ્થતી છે. આ Âસ્થતીને પહોંચી વળવા માટે પાકિસ્તાને આઈએમએફ પાસેથી ૮ અબજ ડોલર એટલે કે ૫૫.૫ હજાર કરોડ રુપિયાના આર્થિક પેકેજની માંગ કરી છે. ચીન સહિત ઘણા મિત્ર દેશો પાસેથી પાકિસ્તાનને આ નાણાકિય વર્ષમાં અત્યારસુધી ૯.૧ અબજ ડોલર રુપિયાની મદદ પ્રાપ્ત થઈ છે. ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોરમાં ચીને પાકિસ્તાનમાં ખૂબ પૈસા ઈન્વેસ્ટ કર્યા છે અને આઈએમએફને ડર છે કે પાકિસ્તાન ક્્યાંક ચીનને પૈસા પાછા આપવામાં તમામ પૈસા ખર્ચ ન કરી દે.
ઇ્‌ઠ૬ઈજીઠફ તાજેતરમાં જ અમેરિકાએ ત્રણ લોમેકર્સ ્‌ીઙ્ઘ ર્રૂર્ર, છદ્બૈ મ્ીટ્ઠિ અને ય્ીર્ખ્તિી ૐર્ઙ્મઙ્ઘૈહખ્ત દ્વારા ટ્રેઝરી સેક્રેટરી જીંvીહ સ્હેષ્ઠરૈહ અને સેક્રેટરી ઓફ ધ સ્ટેટ સ્ૈી ઁર્દ્બpીર્ ને એક પત્ર લખીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર અંતર્ગત પાકિસ્તાન મોટા દેવા હેઠળ દબાયેલું છે અને આઈએમએફ પાસેથી મળનારી આર્થિક સહાયતાને તે ચીનનું ઉધાર ચૂકવવાના ઉપયોગમાં લેશે. એટલા માટે તેમણે ટ્રમ્પ પ્રશાસન પાસેથી માંગણી કરી છે કે આઈએમએફ પાસેથી પાકિસ્તાનને મળનારા અબજા ડોલરની આર્થિક સહાયતાને રોકી દેવામાં આવે.