આંકલાવડી ગામે જિલ્લા પંચાયત સ્વ-ભંડોળ ગ્રાન્ટમાંથી વિવિધ કામોનું ખાતમુર્હુત કરાયું…

આણંદ : આંકલાવડી ગામે જીલ્લા પંચાયત સ્વ-ભંડોળ ગ્રાન્ટમાંથી વિવિધ કામોનું ખાતમુહુર્ત કરાયું.

જેમાં જીલ્લા પંચાયત સભ્ય શ્રી ગૌરાંગભાઈ પટેલ, આંકલાવડી ગામનાં સરપંચ દિનેશભાઈ, ડે.સરપંચ નગીનભાઈ તથા મુકેશભાઈ, તાલુકા પંચાયત સભ્ય બુધાભાઈ પરમાર તથા ઞામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

  • Jignesh Patel, Anand