અમેરિકાના ટેકસાસમાં ૧૫ ઓગ.૨૦૧૯ના રોજ ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશે…

IEBRGના ઉપક્રમે થનારી ઉજવણી અંતર્ગત મેમ્બર્સ માટે ભોજન સમારંભનું આયોજન…

ટેકસાસ : યુ.એસ.ના ટેકસાસમાં ભારતના ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે ૧૫ ઓગ.૨૦૧૯ના રોજ ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરાયું છે. ઇન્ડિયન એમ્પલોયી બિઝનેસ રિસોર્સ ગૃપ (IEBRG) ઉપક્રમે અમરાવતી, ૫૪૩૫, નોર્થ મેકઆર્થર બુલેવર્ડ, ઇરવિંગ ટેકસાસ મુકામે યોજાનારા ભોજન સમારંભનો સમય સવારે ૧૧ વાગ્યાથી  બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે. મનપસંદ સ્વાદિષ્ટ ભોજન માણવા માટે ૧૧ વાગ્યાથી બપોર ૧ વાગ્યા સુધીનો રહેશે. મનપસંદ સ્વાદિષ્ટ ભોજન માણવા માટે ૧૧ ડોલર કટેકસ સ્થળ ઉપર ચૂકવવાના રહેશે.

  • Nilesh Patel