અભિમાન તો ‘દુર્યોધન’નું પણ તૂટી ગયું હતું તો ‘મોદી’ શું ચીજ છેઃ પ્રિયંકા ગાંધી

ડાપ્રધાને મારા શહિદ પિતાનું અપમાન કર્યું છે,ભાજપ શહિદોના નામે વાટ માંગે છે,દેશે અહંકારને ક્યારેય માફ કર્યો નથી,મોદીનો વિવેક મરી પરવારી ગયો છેકોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને દુર્યોધન ગણાવીને પ્રિયંકા ગાંધીએ  કે,ચૂંટણી પ્રચાર કરતી વખતે ભાજપનાં નેતાઓ એવું ક્્યારેય કહેતા નથી કે તેમણે જે વાયદા કર્યા હતા તે પુર્ણ કર્યા છે કે નહિં. ક્્યારેક શહિદોનાં નામે વોટ માગે છે. તો ક્્યારેક શહિદ સદસ્યોનું અપમાન કરે છે. આવું કરવાનો હક તેમને કોણે આપ્યો.કે,તેમણે મારા શહિદ પિતાનું અપમાન કર્યુ છે.પ્રિયંકા ગાંધીએ મચ પરથી નીચે ઉતરીને લોકો સાથે મુલાકાત પણ કરી હતી. પ્રિયંકા ગાંધીએ આજે હરિયાણાનાં અંબાલા જિલ્લામાં પ્રિયંકા ગાંધીએ જનસભાનો સંબોધિત કરતા મહાભારતનો એક પ્રસંગ વર્ણવ્યો હતો. તેમણે  કે અભિમાન તો દુર્યોધનનું પણ તૂટી ગયું હતું, તો પીએમ મોદી શું ચીજ છે.દેશે અહંકારને ક્્યારેય માફ કર્યો નથી. આવો જ અહંકાર દુર્યોધનમાં પણ હતો. જ્યારે ભગવાન કૃષ્ણ તેને